એક ટાયર વાળી ગાડી ઉપર આ યુવક કરતો હતો ખતરનાક સ્ટંટ, થોડીવારમાં અચાનક થયું એવું કે ધોળા દિવસે અંધારા આવી ગયા.., જોવો વીડિયો…

એક ટાયર વાળી ગાડી ઉપર આ યુવક કરતો હતો ખતરનાક સ્ટંટ, થોડીવારમાં અચાનક થયું એવું કે ધોળા દિવસે અંધારા આવી ગયા.., જોવો વીડિયો…

મિત્રો આજના સમયની અંદર અલગ અલગ પ્રકારના સ્ટંટ ના વિડીયો ઘણા બધા વાયદો થઈ રહ્યા છે અને ઘણા વિડીયો દેવા હોય છે કે જે લોકો માટે જોવા પણ ખૂબ જ વધારે અઘરા બની જતા હોય છે. ખાસ વાત તો એ છે કે અત્યારે દુનિયાભર ની અંદર એવા એવા ઘણા બધા સ્ટંટમેન ના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે કે, જેમના વિશે જાણીને લોકોના પણ હોશ ઉડી જતા હોય છે

તમને જણાવી દઈએ કે અત્યારે એક યુવકના સ્ટંટ નો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને આ પ્રકારના સ્ટંટ નો વિડીયો વાયરલ થતાં લોકોને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે આવા સ્ટંટ ક્યારે પણ કરવા જોઈએ નહીં. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ યુવક ના સ્ટંટનો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

આજના સમયની અંદર ઘણી વખત સ્ટંટ કરતા યુવકોની સાથે અચાનક એવું પણ બનતું હોય છે કે અકસ્માતનો ઘણી વખત શિકાર પણ બનતા હોય છે અને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ પણ થઈ જતા હોય છે. તેમજ ઘણી બધી વખત તો તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે અને ઘણી બધી વખત આ ઘટનાનો વિડીયો પણ તમે લોકો વાયરલ થતા જોયા હશે

અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડિયો વિશે વાત કરવામાં આવે તો એક સ્ટંટ કરી રહેલા યુવકને સાક્ષાત યમરાજના દર્શન થઈ ગયા હતા અને વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે છોકરો રસ્તા ઉપર બાઈક લઈને જઈ રહ્યો છે અને આ બાઈકની અંદર માત્ર એક જ ટાયર છે અને તે ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો છે

થોડીવાર બાદ બાઈક આગળનું વ્હીલ તૂટી ગયું છે અને પાછળના બિલ નું સંતુલન પણ ખોવાઈ ગયું હોવાને કારણે યુવક ચાલુ બાય કે સ્ટંટ કરી રહ્યો છે અને થોડીવાર બાદ કે પાછળથી તે પણ પોતાનું સંતુલન ગુમાવે છે અને બાઈકના આગળ લઈને પડી ગયો હતો અને વીડિયોની અંદર જોવા મળે છે કે તેના ભયાનક રીતે ઉંધા માથે આ યુવક પડી રહ્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM