કારખાનામાં હીરા ઘસી રહેલી મહિલા સાથે અચાનક થયું એવું કે.., આખો વિડીયો જોઈને થર થર ધ્રૂજવા લાગશો…

કારખાનામાં હીરા ઘસી રહેલી મહિલા સાથે અચાનક થયું એવું કે.., આખો વિડીયો જોઈને થર થર ધ્રૂજવા લાગશો…

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની અંદર છાશવારે કેક અજુગતી ઘટનાઓ આપણી સમક્ષ આવતી હોય છે. વાત કરીએ તો સુરત ઉપરાંત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને તાલુકા ની અંદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં, મોટા મોટા હીરાના કારખાનાઓ ચાલી રહ્યા છે. જેની અંદર લાખો કામદારો કામકાજ કરી રહ્યા છે અને પોતાનો રોજી રોટી કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સુરત તેમજ ગુજરાતના ઘણા બધા ગામડાની અંદર મહિલાઓ પણ હીરા ઘસવાનું કામકાજ કરે છે.

ત્યાં મહિલાઓ હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ વધારે મદદ કરે છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર થી એક હીરાના કારખાના નો વિડીયો સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર હીરા ઘસી રહેલી એક મહિલા નો વિડીયો ખૂબ જ મોટી માત્રામાં વધારો થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારું પણ કાળજુ કંપી ઉઠશે.

આ વાયરલ વિડિયો ને તમે સૌ લોકો જોઈ શકો છો કે, કારખાનામાં ઘંટી ઉપર કેટલીક મહિલાઓ હીરા ઘસવાનું કામ કરી રહી છે. સમય સુધી તો બધું બરાબર ચાલ્યું પરંતુ, હીરા ની ઉપર બેસીને હીરા ઘસી રહેલી એક મહિલા ની સાડી ઘંટી ની અંદર ફસાઈ જાય છે. જેનાથી આ મહિલાને અચાનક ખબર બધાને જોરદાર ઝાટકો લાગે છે અને ખેંચાઈ ને નીચેની તરફ પડી જાય છે

અચાનક હીરાની ઘંટી ની અંદર આ પ્રકારની ઘટના બનતા આજુ બાજુમાં બેઠેલી મહિલા પણ ઊભી થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે ઘંટી બંધ કરી દે છે. આખી ઘટના કારખાના ની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ની અંદર કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે અને કઈ જગ્યાનો છે તે વિશે કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી સામે આવી નથી.

આ ઉપરાંત ઘટનાની અંદર ભોગ બનેલી મહિલાની સાથે અચાનક શું થયું હશે તે પણ હજુ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. આ વિડીયો હીરાના કારખાના ની અંદર કામ કરતી મહિલાઓ માટે એક ચેતવણી રૂપ સાબિત થયો છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યો છે તેમ જ વિડીયો જોઈને ભલભલા લોકોના પણ રુવાડા ઉભા થઇ જાય છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM