ભારતના આ ગામમાં નથી બનાવી શકાતું બે માળનું મોટું મકાન.., 700 વર્ષથી ડરમાં જીવી રહ્યા છે આ ગામના લોકો…, જાણો શું છે આખી વિચિત્ર ઘટના પાછળનું કારણ??

ભારતના આ ગામમાં નથી બનાવી શકાતું બે માળનું મોટું મકાન.., 700 વર્ષથી ડરમાં જીવી રહ્યા છે આ ગામના લોકો…, જાણો શું છે આખી વિચિત્ર ઘટના પાછળનું કારણ??

આપણા દેશની અંદર અનેક પ્રકારની અનોખી પરંપરાઓ આદિ પુરાણી કાળથી ચાલતી આવે છે. તેમજ ખાસ કરીને ભારતના ગામડાઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રથાઓ અને માન્યતાઓ તેમજ રીતી રિવાજો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ભારતની અંદર મોટાભાગની આબાદી ગામડાઓની અંદર વસવાટ કરી રહી છે. તેના કારણે જ કહેવાય છે ને કે ભારતની આત્મા ગામની અંદર વસે છે. પરંતુ ભારતની અંદર આવેલું આ ગામ સાવ અલગ જ છે અને તેની કહાની પણ કંઈક અલગ રજૂ કરી રહી છે

આજે અમે તમને એક એવા ખાસ ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગામની અંદર રહેતા લોકો ઘરની ઉપર બીજો માળ પણ બનાવવાથી ખૂબ ડરી રહ્યા છે. તમને ખાસ જણાવી દઈએ કે, અમે જે ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે રાજસ્થાનની અંદર આવેલા જરૂર જિલ્લાની અંદર આવેલા ઉડસર નામના ગામની વાત છે. આ ગામની અંદર છેલ્લા 700 વર્ષથી કોઈપણ વ્યક્તિએ બે માળનું મકાન બનાવ્યું નથી.

ગામની અંદર રહેતા લોકોનું પણ એવું કહેવું છે કે 700 વર્ષ પહેલા આ ગામની અંદર એવી ઘટના બની હતી કે જેનાથી એક શ્રાપ મળ્યો હતો. ત્યાર પછીથી આ ગામની અંદર કોઈ વ્યક્તિએ બે માળનું ઘરે જ બનાવ્યું નથી. જો કોઈ પરિવાર આવું કરે છે તો તેની ઉપર ખૂબ જ મોટું આ સંકટ આવી પડે છે. એવું કહેવાય રહ્યું છે કે 700 વર્ષ પહેલા આ ગામની અંદર ભોમિયા નામનો એક વ્યક્તિ રહેતો હતો. ભોમિયા મોટો ગૌ ભક્ત હતો

તેમજ આ યુવકનું સાસરુ નજીકના ગામમાં જ હતું. એક દિવસ તેના ગામની અંદર લૂંટારવો આવી પહોંચ્યા હતા અને આખા ગામની અંદર ગાયોની ચોરી કરી લઈ ગયા હતા. તે સમયે ભોમિયાએ લૂંટારો ની સામે લાલ આંખ કરીને બાત બીડી હતી અને આ મારામારીની અંદર ભોમિયો ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેમજ ભોમીઓ દોડતો દોડતો પોતાના સાસરે જઈને ચાલ્યો ગયો હતો અને મકાનના બીજા માળ ઉપર જઈને છુપાઈ ગયો હતો.

ભોમિયાની પાછળ પાછળ લુટાડવો પણ ભોમિયાના સસરાના ઘરે આવી પહોંચ્યા હતા. તેમાં સાસરીવાળા લોકોની સાથે લૂંટારો એ મારપીટ કરી હતી અને હોમિયો કઈ જગ્યા ઉપર છુપાયેલો છે તે પણ સાસરીવાળા લોકોએ જણાવી દીધું હતું. ત્યાર પછી લૂંટાડવો ત્યાં પહોંચ્યા હતા અને ભોમિયાનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. આ ઉપરાંત કહેવાય રહ્યું છે કે, આવી હાલતમાં પણ તે લડતો રહ્યો હતો અને પોતાના ગામ પાછો પહોંચ્યો હતો.

પોતાના ગામની અંદર છો આવ્યો ત્યારે તે શહીદ થઈ ગયો હતો. અહીંયા તેની યાદમાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને તેની પત્નીએ પણ ગામને શ્રાપ આપ્યો હતો કે આજ પછી અહીંયા કોઈ બે માળનું મકાન નહીં બને. જો કોઈ બે માલનું મકાન બનાવશે તો તેની ઉપર ખૂબ જ મોટું સંકટ આવી પડશે. આવું કહીને તેની પત્ની પણ ભોમિયા ની પાછળ પાછળ સતી થઈ ગઈ હતી.

આને કહેવાય છે કે તે દિવસ પછીથી આ ગામની અંદર કોઈ લોકોએ બે માલનું મકાન બનાવ્યું નથી. એક પરિવારે અહીંયા બે માળનું મકાન બનાવ્યું હતું તો તેના ઘરની મુખ્ય મહિલાનું પણ મૃત્યુ થયું હતું. અને એક એક કરીને આંખો પરિવાર નાશ થઈ ગયો હતો તેમ જ આ ઘટના પછી આખા ગામના લોકો ખૂબ જ ડરી ગયા છે અને ત્યાર પછી અહીંયા કોઈ લોકોએ બે માલનું મકાન બનાવ્યું જ નથી. ગામના શિક્ષિત લોકો પણ આ વાતને માને છે અને તેમનું કહેવું છે કે આ અંધશ્રદ્ધા નથી પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM