વૃદ્ધ માતા ને રસ્તાઓ પર ઢસડી રહેલો રાક્ષસી દીકરો…, વીડિયો જોઈને રાક્ષસી દીકરા પર ગુસ્સો આવશે….

વૃદ્ધ માતા ને રસ્તાઓ પર ઢસડી રહેલો રાક્ષસી દીકરો…, વીડિયો જોઈને રાક્ષસી દીકરા પર ગુસ્સો આવશે….

મિત્રો કૂતરો વફાદાર જાણવા માંથી એક શાને તે પોતાના માલિક પ્રત્યે ખૂબ જ વધારે વફાદારી કરે છે અને હંમેશા વફાદારી છોડતો નથી. તમે સૌ કોઈ લોકોએ હંમેશા ફિલ્મોની અંદર જોયું હશે કે કૂતરો આશા પોતાની વફાદારી વિશે જાણીતો છે અને અસલી જિંદગી ની અંદર પણ વફા જાનવરોની સાથે જોડાયેલા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઇ રહ્યા છે

હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ફાયદો થઈ રહ્યો છે અને એના જોયા પછી તમારે તમારો પણ ગુસ્સો રોકી શકશો નહીં. હકીકતમાં તમિલનાડુ શહેરની અંદર એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો અને એક દીકરો પોતાના માતાને રસ્તા ઉપર ખૂબ જ ખરાબ રીતે માર મારી રહ્યો હતો અને તે દરમિયાન પાલતુ કૂતરો તેમના બચાવવાની પણ કોશિશ કરતો હતો અને સોશિયલ મીડિયા ઉપર આ રાક્ષસી દીકરાના વિડીયો વાયરલ થયો છે

મિત્રો આ વિડીયો ઉપર લોકો અલગ અલગ પ્રકારની ઘણી બધી કોમેન્ટ પણ કરી રહ્યા છે અને કૂતરાની વફાદારી ઉપર લોકો ઘણા બધા વખાણ પણ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર એવી જાણકારી સામે આવી રહી છે કે માતા પતિના મૃત્યુ પછી તમિલનાડુના એક વિસ્તારમાં રહેતી હતી તેમજ તે દરમિયાન બધી જમીન દીકરાના નામે કરી હતી અને પોતાનું જીવન વિતાવવા માટે તેમણે મજૂરી કામકાજ કર્યું હતું. પરંતુ આ માતાનો નાનો દીકરો બીજી કમાઈ પણ હડપ્પા માગતો હતો

અને એવું કહેવાય રહ્યું છે કે મજૂરી કામકાજ કરીને ભેગી કરેલી માતાની પાસે ત્રણ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હતી અને તે પોતાનો જીવન સારી રીતે ગુજરવા માંગતી હતી પરંતુ આ પૈસાને લીધે દીકરો રાક્ષસ બની ગયો હતો અને રસ્તા ઉપર ચડી રહ્યો હતો અને ઢોર માર મારતો હતો તેમજ માતાના ઘરની ચાવી પણ લેવા માગતો હતો કારણ કે ઘરમાંથી પૈસા રાખવામાં આવ્યા હતા

મિત્રો આ વાયરલ વિડીયો ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વ્યક્તિની માતાની સાથે મારપીટ થઈ રહી છે જ્યારે મહિલાનો પાલતુ કૂતરો તેને બચાવવાની કોશિશ કરી રહ્યો છે અને માતાની સાથે કુતરા ઉપર પણ આ વ્યક્તિ હુમલો કરવાની કોશિશ કરે છે જ્યારે કૂતરો પાછળ પડે છે ત્યારે દીકરો પોતાની આગળ રહે છે અને માર પણ મારતો નજરે પડે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM