ઘોર કળયુગ..! કપાતર વહુએ પોતાના સાસુ સાથે એવી હરકત કરી કે… વિડીયો જોઈને બાટલો ફાટી જશે…

ઘોર કળયુગ..! કપાતર વહુએ પોતાના સાસુ સાથે એવી હરકત કરી કે… વિડીયો જોઈને બાટલો ફાટી જશે…

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને રુવાડા ઉભા થઈ જાય છે. ગુજરાતમાં અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ઘણા કિસ્સાઓ સાંભળીને આપણા રુવાડા ઉભા થઈ જાય છે. ત્યારે ગુજરાતમાં હાલ એક એવો વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે,

વીડિયોમાં જોવા મળે છે કે વહુ તેની વૃદ્ધ સાસુને ખૂબ જ ખરાબ રીતે માર મારી રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરતાં જણાવે છે કે તેનો દીકરો પણ તેને આવી જ રીતે માર મારતો હતો. જે માતાએ દિવસ રાત પોતાના પુત્રનો ઉછેર કરીને તેને મોટો કર્યો અને તે જ પુત્ર આજે તેની માતાને ખૂબ જ ખરાબ રીતે માર મારી રહ્યો છે.

તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે, આ કૃત્ય અને વૃદ્ધાની વેદના પાડોશી જોઈ નહોતા શકતા અને આ કૃત્ય મોબાઇલમાં કેદ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વહુ અને પુત્ર વૃદ્ધાને બે રહેમી રીતે મારી રહ્યા છે. પુત્રવધુ સાસુના વાળ પકડીને ખૂબ ગંભીર રીતે માર મારી રહ્યા છે,

ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેનો પુત્ર તેનું મોઢું દબાવીને ખૂબ જ ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે.

પોલીસે તેના પુત્રની પણ ધરપકડ કરી હતી, વૃદ્ધને મારવા બદલ દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ તપાસથી જાણવા મળ્યું છે કે તે વૃદ્ધાને ચાર પુત્ર છે અને આ ઘટના ની સાથે જ તેનો ત્રીજો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેની માતાની આ હાલત જોઈને તેની આંખમાંથી આંસુ ફરી પડ્યા હતા.

ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે વૃદ્ધાની વધુ સુરક્ષા માટે તેને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે. પરંતુ તેના પુત્ર એ ઇન્કાર કરી દીધો હતો, અને પોતાની સાથે રાખશે તેવું કહેવામાં આવ્યું હતુ. પોતાની વૃદ્ધ માતા ને માર મારવા બદલ દંપતિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM