4 મિત્રો ગાડી પર ઉભા-ઉભા વાતો કરતા હતા.., પુરપાટ આવતી ગાડીએ પાછળથી ટક્કર મારતા 10 ફૂટ ઉછળીને પડ્યા.. જોવો ચોકાવનારો વિડીયો..!

4 મિત્રો ગાડી પર ઉભા-ઉભા વાતો કરતા હતા.., પુરપાટ આવતી ગાડીએ પાછળથી ટક્કર મારતા 10 ફૂટ ઉછળીને પડ્યા.. જોવો ચોકાવનારો વિડીયો..!

આજકાલ દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ ખુબ જ મોટી માત્રામાં સામે આવી રહી છે. ઘણી વખત હિટ એન્ડ રનની ઘટના પણ સામે આવતી હોય છે, જેની અંદર બીજાની બેદરકારીને કારણે પણ આપણે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ખાસ વાત તો એ છે કે મધ્યપ્રદેશ ની અંદર આવેલા ગ્વાલિયર શહેર માં આવી છે ચોકાવનારી દુર્ઘટના બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવો તો આપણે ખૂબ જ સાવચેતી રાખવા ની જરૂર છે.

મધ્યપ્રદેશની અમદાવાદ શહેરની અંદર એક રોડ દુર્ઘટનાની ચોંકાવનારો વિડિયો આજે આપણી સામે આવ્યો છે. જેમાં એક ચાર વિદ્યાર્થીઓ પોતાની ગાડી ઉપર ઊભા-ઊભા એકબીજાની સાથે વાતો કરતા હતા, તેમાં જ્યારે વિદ્યાર્થીઓને પુરપાટ ઝડપે પાછળથી આવતી ગાડીઓથી ટક્કર મારી હતી અને વીડિયોની અંદર સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચારેય મિત્રો રોડની વચ્ચે બેસીને વાતો કરી રહ્યા છે.

ત્યારે અચાનક હાઈ સ્પીડ કાર પાછી આવે છે અને તેને ટક્કર મારીને નીકળી જાય છે. આવી ચોંકાવનારી દુર્ઘટના ની અંદર ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જમાઈ એ પૂરપાટ ઝડપે બનેલી કારે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી તે સમયે સૌ પ્રતી કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હતી. એમાંય જે લોકોએ આ ઘટના નજરે જોઈ છે તેનું કહેવું છે કે, ગાડી ચલાવતા ડ્રાઈવર નશામાં હતો.

આ પ્રકારની ગફાર એકસીડન્ટ ની ઘટના બનતાની સાથે આસપાસના લોકો ત્યાં પહોંચી જાય છે અને ઘટનાની અંદર ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ ના નામ હર્ષ પટેલ જેની ઉંમર 18 વર્ષ છે તેમજ તેઓ તાનસેન નગર ના રહેવાસી છે. જ્યારે તેમના મિત્ર વંશ ભાડોરિય, તેમજ આકાશ અને સિદ્ધાર્થ છે. આ ઘટના બનતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને આસપાસના લોકો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તમે ચેક કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સફેદ રંગની એક ગાડી પુરપાટ ઝડપે જ્યારે વિદ્યાર્થીઓ ને ટક્કર મારી હતી અને તેનું રજિસ્ટ્રેશન નંબર હતો કે MP ૦૭ CK ૮૨૨૬ છે. તેમજ આ કાર કાચમીર નિવાસી કોઈ રામબકસ સિંહ પુત્ર સરદારસિંહ ના નામે નોંધાયેલ છે. તેમજ પોલીસે અત્યારે ડ્રાઈવરની તપાસ કરી રહી છે અને સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે ડ્રાઈવર નશામાં દેખાઈ રહ્યો હતો. અત્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM